તમે મને એવા લાગો ” (15) હેમંત વી ઉપાધ્યાય

તું   મને   એવી લાગે   ( હેમંત   ની  દ્રિષ્ટિ  માં   જયા )

જોયો  મેં  એક  તરોપો, ને  જયા  ની યાદ    આવી ગઈ ,

બહુ  ઉંચે  થી  આવી ને,  લીલોતરીની   જેમ છવાઈ   ગઈ

લીલો રંગ  શાંતિ  નો ,ને સુકાઈ  તો  શ્રીફળ  થઇ  ગઈ

ત્રણ  ફળ  આપી  મુજ ને ,’શ્રી ‘ સ્વરૂપે, ઘર માં  વ્યાપી ગઈ

ડાઘ વગર ના સફેદ  રંગ થી ,દિલ માં  મીઠાશ  ભરી ગઈ

મીઠા  સ્નેહ  રસ  થી ,મુજ જીવન ને  તરબતર  કરી ગઈ

સંસ્કાર  સમજણ ને સાથ  થી ,સહુ ને પોતાના  કરી ગઈ

પ્રથમ  પગલે  ભણતર  ને  પછી  ઘડતર   જમાવી   ગઈ

સંપત્તિ  એની  સંતાનો  ને ,સ્વજનો  પ્રેમ થી દેતા દુહાઈ

વીંટળાઈ છે  મુજ   હૈયા ને  ,બની સાત જન્મ ની વનરાઈ

કર  જોડી  પ્રાર્થે  હેમંત ,ખુદા રાખજે  પ્રેમ ની  ખુદાઈ

કદી ના દેતો   જીવન માં, અમને  એકબીજાથી   જુદાઈ

                                 અમને  એકબીજાથી   જુદાઈ

હેમંત     વી  ઉપાધ્યાય

ઓમ માં  ઓમ

૨૨-૦૧-૨૦૧૬

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, તમે મને એવા લાગો !, સહિયારુંસર્જન, હેમંત ઉપાધ્યાય and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to તમે મને એવા લાગો ” (15) હેમંત વી ઉપાધ્યાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s