કોના માટે? -પી. કે. દાવડા

મોટા ભાગના શ્રીમંત માણસો જ્યારે ગુજરી જાય છે ત્યારે પાછળ પુષ્કળ સંપતિમૂકી જાય છે. આવા લોકો જીવનભર એ સંપતિ પેદા કરવા પરિશ્રમ કરે છે. એકઅંદાઝ પ્રમાણે તેઓ પેદા કરેલી સંપતિનો જીવન દરમ્યાન માત્ર ૩૦ % જઉપભોગ કરે છે. આ ૩૦ % ખર્ચમાં પણ જે વસ્તુઓ ખરીદે છે, એ વસ્તુઓનોપણ માત્ર ૩૦ % જ ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે ઉંચી કીમતનું સ્માર્ટ ફોનખરીદે છે, પણ એના માત્ર ૩૦ % Functions નો ઉપયોગ કરે છે. મોટો બંગલો ખરીદે છે પણ એમાંનો માત્ર ૩૦% એરિયા જ પોતે વાપરતા હોય છે. ખુબઝડપ અને પીકઅપ વાળી કાર ખરીદે છે, પણ ઝડપનો માત્ર ૩૦ % હીસ્સો જવાપરે છે. મોંધા વસ્ત્રો એના સામાન્ય વપરાશના માત્ર ૩૦ % વપરાશ બાદઉપયોગમાં લેવાતા નથી. તો પછી વધારાની ૭૦% મહેનત એ કોના માટે કરેછે.

આવા એક શ્રીમંત માણસ ગુજરી ગયા અને પોતાની બધી મિલ્કત પત્ની માટેમૂકતા ગયા. થોડા સમયબાદ પત્ની એમના ડ્રાઈવર સાથે પરણી ગઈ. ડ્રાઈવરેમંદિરમાં જઈને ભગવાનને કહ્યું, “હે ભગવાન, આખી જીંદગી હું સમજતો હતો કેહું શેઠ માટે કામ કરૂં છું, મને શી ખબર કે એ મારા માટે કામ કરતા હતા !”

HAPPY THANKS GIVING DAY

-પી. કે. દાવડા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, પી. કે. દાવડા and tagged , , , , , , . Bookmark the permalink.

3 Responses to કોના માટે? -પી. કે. દાવડા

 1. chaman કહે છે:

  સરસ સમજવા જેવી સમજે એમને માટે આ વાત ચે! ન સમજે વો …….. હૈ! -“ચમન”

  Like

 2. chaman કહે છે:

  આ સવાલ પ્રજ્ઞાજી માટે છે. આજે બ્લેક ફ્રાયડે એક બ્લેક વિચાર મને આવ્યો! આ જમણી બાજુ કેટલા બધાના ફોટાઓ મૂકાયા છે એમાં મારો કેમ નથી એ જાણી શકું? એ માટેનું ક્વોલીફીકેશન શું છે એ જાણવા મળશે આજના બ્લેક ફ્રાયડે?-ચમન

  Like

 3. Subodh Trivedi કહે છે:

  Dear Sagarbhai ShahA good article on Thanksgiving!Amazing one!EnjoySubodh Trivedi From: શબ્દોનુંસર્જન To: subodh.trivedi@yahoo.co.in Sent: Thursday, 26 November 2015 7:15 PM Subject: [New post] કોના માટે? -પી. કે. દાવડા #yiv6964259294 a:hover {color:red;}#yiv6964259294 a {text-decoration:none;color:#0088cc;}#yiv6964259294 a.yiv6964259294primaryactionlink:link, #yiv6964259294 a.yiv6964259294primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv6964259294 a.yiv6964259294primaryactionlink:hover, #yiv6964259294 a.yiv6964259294primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv6964259294 WordPress.com | Pragnaji posted: “મોટા ભાગના શ્રીમંત માણસો જ્યારે ગુજરી જાય છે ત્યારે પાછળ પુષ્કળ સંપતિમૂકી જાય છે. આવા લોકો જીવનભર એ સંપતિ પેદા કરવા પરિશ્રમ કરે છે. એકઅંદાઝ પ્રમાણે તેઓ પેદા કરેલી સંપતિનો જીવન દરમ્યાન માત્ર ૩૦ % જઉપભોગ કરે છે. આ ૩૦ % ખર્ચમાં પણ જે વસ્તુઓ ખરીદે છે, એ વસ્તુ” | |

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s