પ્રજવલ્લિત કરીએ.

cropped-diwali1.jpg

મિત્રો દિવાળીના આ શુભ દિવસે ચાલો આજે ઘરના દ્વાર ખોલી, શુભ લાભના પગલા સાથે આવકાર નો દીપ પ્રગટાવીએ..ચાલો આપણે પણ દરેક ના જીવનને પ્રજવલ્લિત કરીએ  પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે દિવાળી ના  દીવડા જેવુ આપનુ જીવન પ્રકાશિત રહે..દિવાળી ના રંગ, મધુરતા, ઉજાશ, ઉલ્લાસ અને નવા વર્ષના સપનાઓ ચાલો  આપણે સાથે ઝીલીએ…

શબ્દોની  ની આતશબાજી કરીએ…

આપ સર્વેએ અમારા નાનકડા દીવડામાં આપના સહકારથી દીપમાળા પ્રગટાવી છે..આખા વર્ષ દરમ્યાન સુંદર લખાણો  નો થાળ અને મધુર પ્રતિભાવોનો  અન્નકૂટ  આપે  પીરસી ને ભાષા ને જાગ્રત રાખી છે. ગુજરાતી સાહિત્યના અદભુત તારામંડળ “શબ્દોનુંસર્જન” બ્લોગમાં આપની  સમક્ષ રજુ કરતા મને પણ ખુબ આનંદ થયો છે  …  “શબ્દોનાસર્જન” પર અને “બેઠક” પર  આપનું હમેશા સ્વાગત છે.  આપ જ પરિવાર છો માટે આપ સર્વેને ખુબ ખુબ અઢળક વ્હાલભરી દીવડાની જ્યોતભરી ,ઘૂઘરા અને મઠીયામા  પ્રેમભરી,તનક્તારા,ચકરડીમાં  ચકમક ભરી , રંગોળીના રંગભરી, સ્વજનના સંગભરી શુભેચ્છાઅને ખુબ શુભેચ્છા ।..સૌ વ્હાલા સર્જક અને વાચક મિત્રો/શુભેચ્છકો, તમને અને તમારા પરિવારજનો ને હ્રધ્યથી  ખોબલે ખોબલે દિવાળીના આ શુભ પર્વની  શુભકામના।   

પ્રજ્ઞાજી-પ્રજ્ઞા દાદભાવાળા 

3 thoughts on “પ્રજવલ્લિત કરીએ.

  1. HAPPY  DIWALI.  PROSPEROU    YEAR.  chitalias   From: શબ્દોનુંસર્જન To: girishchitalia@yahoo.com Sent: Thursday, November 5, 2015 8:33 AM Subject: [New post] પ્રજવલ્લિત કરીએ. #yiv5292668488 a:hover {color:red;}#yiv5292668488 a {text-decoration:none;color:#0088cc;}#yiv5292668488 a.yiv5292668488primaryactionlink:link, #yiv5292668488 a.yiv5292668488primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5292668488 a.yiv5292668488primaryactionlink:hover, #yiv5292668488 a.yiv5292668488primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5292668488 WordPress.com | Pragnaji posted: “મિત્રો દિવાળીના આ શુભ દિવસે ચાલો આજે ઘરના દ્વાર ખોલી, શુભ લાભના પગલા સાથે આવકાર નો દીપ પ્રગટાવીએ..ચાલો આપણે પણ દરેક ના જીવનને પ્રજવલ્લિત કરીએ  પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે દિવાળી ના  દીવડા જેવુ આપનુ જીવન પ્રકાશિત રહે..દિવાળી ના રંગ, મધુરતા, ઉજાશ, ઉલ્લાસ” | |

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.