બેનના ભીતરથી પ્રગટેલી, લાગણીથી ભીંજાયેલી,
ભાઇના ભીતરમાં પ્રેમ પ્રગટાવતી, આ રાખી,
મારા હસ્તે તુજ હસ્તને બાંધતી આ રાખી,
મંગલ કામના ભાઇ કાજે કરતી આ રાખી,
ભઇલો મારો, મન વાંછીત ફલ પાવે,
ઇશ્વરને હ્રદયમાં ધરી સર્વ કાર્ય કરે,
સદ્બુધ્ધી ધરી મનમાં પ્રભુકૃપા પામે,
બસ એ જ દુઆ, આ રક્ષાબંધનના પર્વે,
આ બેનની ભાઇ અને તેના પરિવાર માટે.
ક્લ્પના રઘુ
રક્ષાબંધન મુબારક. ભાઈનુ રક્ષા કવચ ને બહેનીનુ હેત સદા અમર રહે.
LikeLike