ઘર એટલે ઘર {4} પ્રવીણા કડકિયા

સહિયારું સર્જન - ગદ્ય

ghar etale ghar

બે અક્ષરનો  બનેલો આ શબ્દ કેટલો પ્યારો છે. ન તેને કાનાની જરૂર, ન માત્રાની, ન માગે  હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈ અરે અનુસ્વારની પણ આવશ્યકતા નહી. હ્રસ્વ ઉ કે દીર્ઘ ઊની ક્યાં વાત કરવી !   માનવ માત્રનો સ્વભાવ છે, ‘ઘર’ જે તેનું નિવાસસ્થાન છે. તે તેને અતિ પ્યારું છે. પછી ભલે એ ઝુંપડી હોય કે મહેલ, બંગલો હોય કે બે ઓરડાનું સાદું રહેઠાણ. નાનપણથી સાંભળતી આવી છું,’ ધરતીનો છેડો ઘર’. આટલા વર્ષોના અનુભવનો નિચોડ કહે છે , ‘ધરતીનું ઉદભવ સ્થાન ઘર’. જ્યાંથી જીવન યાત્રા શરૂ થાય છે. જીવનના અંતિમ શ્વાસ પણ ત્યાં છૂટે તેવી દરેક મનુષ્યના મનની એષણા હોય છે.

ઘરની વ્યાખ્યા કરવી ખૂબ કપરું કામ છે. જ્યાં વાસ કરીએ તેને ઘર કહેવાય. હવે દરેકને સ્થળ પવિત્ર મતલબ ચોખ્ખું ગમે. આવનાર વ્યક્તિને અંતરના ઉમળકાનો અહેસાસ થાય. જ્યાં ભલે ભભકો ન હોય. સાદગીમાં સત્કાર જણાય. અરે ભલેને જમવામાં બાસુંદી પૂરી ન હોય ! પ્રેમેથી ખીચડી, પાપડ અને અથાણું ભાણામાં પિરસાય.

View original post 1,237 more words

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ઘર એટલે ઘર, પ્રવિણા અવિનાશ કડકિયા, સહિયારુંસર્જન and tagged , , , . Bookmark the permalink.

One Response to ઘર એટલે ઘર {4} પ્રવીણા કડકિયા

  1. neeta kotecha says:

    અરે ભલેને જમવામાં બાસુંદી પૂરી ન હોય ! પ્રેમેથી ખીચડી, પાપડ અને અથાણું ભાણામાં પિરસાય.

    ekdam sachi vat.. khub j saras

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s