ઘર એટલે ઘર(5) -નીતા કોટેચા

સહિયારું સર્જન - ગદ્ય

ghar etale ghar

વર્ષોથી સાંભળતા આવ્યા છે કે દુનિયાનો છેડો ઘર , પણ એને  બદલે એમ પણ કહેવાય કે જિંદગીનો છેડો ઘર.

ઘ = ઘડપણ માં

ર = રહેવાનું સ્થાન

એટલે ઘર.

કારણ વૃધ્ધાવસ્થામાં જો પોતાનું ઘર ન હોય તો પારકાઓના બનાવેલા વૃધ્ધાશ્રમ માં જાવું પડે છે , માનવી ઘર શું કામ બનાવે છે, કારણ દિવસના અંતે તે ઘરે આવીને શાંતિથી બેસી શકે. જ્યાં એને કોઈ પણ ટેન્શન ન હોય , પણ હકીકત માં એ દિવસના અંતે નહિ પણ ઉમર નાં અંતની જરૂરીયાત છે. કારણ આજ કાલ તો ભાડા નાં મોટા ઘરમાં રહેવાની ફેશન ચાલી છે , પણ પોતાનું  ઘર  જ સ્વર્ગ સમાન લાગે છે ,  પિયરમાં 25 વર્ષ રહેલી દીકરી પણ 25 દિવસ સસરા માં રહે તો એ એને પોતાનું ઘર કહેવા લાગે છે. પછી પિયર એ મમ્મીનું ઘર થઇ જાય છે અને સાસરું એ મારું ઘર બની જાય છે. માનવ માત્ર ને “મારું,  પોતાનું ” આ બધા શબ્દો થી બહુ જ લગાવ હોય…

View original post 864 more words

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in ઘર એટલે ઘર, સહિયારુંસર્જન and tagged , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s