મળવા જેવા માણસ – પી.કે. દાવડા

ગુજરાતી પ્રતિભા પરિચય

P. K. Davda

         મારો જન્મ ૧૦મી માર્ચ, ૧૯૩૬ ના મુંબઈમાં થયો હતો. પિતાનો અનાજના જથ્થાબંઘ વેપારનો વિશાળ પાયા ઉપર ધંધો હતો. પિતા માત્ર ચાર ધોરણ સુધી જ ભણેલા હતા. બાને માત્ર થોડું લખતા વાંચતા આવડતું. ૧૯૪૧ માં પાંચ વર્ષની વયે મને નજીકની અંગ્રેજી શાળામાં દાખલ કર્યો હતો.

        અમારૂં ઘર, મુંબઈના વિક્ટોરિયા ડોકથી માત્ર ૨૦૦ મીટર દૂર હતું. ૧૪મી એપ્રીલ, ૧૯૪૪ ના વિકટોરિયા ડોકમાં થયેલા બોંબના ધડાકામાં અમારી જીંદગી બદલાઈ ગઈ. પ્રભુ કૃપાએ અમારૂં આખું કુટુંબ હેમ-ખેમ બચી ગયું, બીજા અનેક કુટુંબોએ સ્વજનો ગુમાવેલા. બસ શરીર ઉપર પહેરેલા કપડા સિવાય બીજું બધું આગમાં સ્વાહ થઈ ગયું, મકાનની જગ્યાએ કાટમાળનો ઢગલો હતો. તે સમયની અંગ્રેજ સરકારે થોડા દિવસમાં જ દરેક કુટુંબની ચોકસી કરી તેમને વાજબી વળતર આપ્યું. અમે મુલુંડ નામના દૂરના પરામાં રહેવા ગયા. આ એક નાનકડું ગામડું હતું અને એમા અંગ્રેજી કે ગુજરાતી શાળા ન હતી, એટલે મને ઘાટકોપર નામના બીજા એક પરાની ગુજરાતી શાળામાં દાખલ કર્યો…

View original post 1,230 more words

2 thoughts on “મળવા જેવા માણસ – પી.કે. દાવડા

  1. you   will   be  eighteen[80]  next  year.  god  bleess  yith  good  health.   From: શબ્દોનુંસર્જન To: girishchitalia@yahoo.com Sent: Friday, August 7, 2015 1:53 PM Subject: [New post] મળવા જેવા માણસ – પી.કે. દાવડા #yiv1762036134 a:hover {color:red;}#yiv1762036134 a {text-decoration:none;color:#0088cc;}#yiv1762036134 a.yiv1762036134primaryactionlink:link, #yiv1762036134 a.yiv1762036134primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv1762036134 a.yiv1762036134primaryactionlink:hover, #yiv1762036134 a.yiv1762036134primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv1762036134 WordPress.com | Pragnaji posted: ” ” | |

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.