બ્લોગ જગતના રત્નોમાં એક નામ .. નીલમ દોશી. …શ્રી પી.કે.દાવડાજી…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

આકાશદીપ

ઘણા વર્ષો પહેલાંની વાત છે(૨૦૦૫ પછી)… કેલિફોર્નીઆમાં મારા ઘરની ફોન ઘંટી ગુંજી….ફોન ઉપાડ્યો ને સામે એક શિષ્ટાચાર ભર્યો સ્વર રણક્યો…હું નિલમ દોશી…શિકાગોથી બોલું છું. હું તેમના સાહિત્ય વૈભવથી પ્રભાવિત હતો..ને તેમની તે સમયે દીકરી વિષેની વાર્તા’ રીડ ગુજરાતી’ બ્લોગ પર વાંચી મેં પ્રતિભાવ આપેલ… સાથે નવાસવા હરખપદૂડા કવિ થઈ..મારી એક કવિતાનો સંદર્ભ ટાંકેલ. તેના પ્રતિભાવમાં તેમણે લખેલ કે જો મને આ કવિતા વહેલી મળી હોત તો ..મેં મારી વાર્તામાં જરૂરથી ગુંથી લીધી હોત…એટલી કવિતા ભાવમાં રમાડતી છે. એક નીવડેલા સાહિત્યકારના આવા મીઠડા પ્રતિભાવે મને ,આજીવન પોરસ દીધું છે…એ આજે નમ્ર ભાવે વ્યક્ત કર્યા સિવાય કેમ રહેવાય? આદરણીયશ્રી પી.કે.દાવડાજીએ..મળવા જેવા માણસની ઉત્તમ પ્રસાદી, વાચક વર્ગમાટે જે ખંતથી તૈયાર કરી છે..એ તેમની યાદગાર પળોના સાક્ષી બનતાં , આ લેખ આભાર સહિત રજૂ કરું છું.

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………………………..

 Nilam Doshi

મળવા જેવા માણસ-૪૮  (નીલમ દોશી)

 

નીલમબહેનનો જન્મ ૧૯૫૫ માં પોરબંદરમાં થયો હતો. એમના પિતાનો અભ્યાસ અને બચપણ આફ્રીકામાં ગુજરેલું જ્યારે માતા જામખંભાળીયાના નગરશેઠની પુત્રી હતા. પિતા એલ.આઇ.સી.માં બ્રાન્ચ મેનેજર હતા. દાદાનો…

View original post 703 more words

2 thoughts on “બ્લોગ જગતના રત્નોમાં એક નામ .. નીલમ દોશી. …શ્રી પી.કે.દાવડાજી…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

  1. નીલમ શું ચમકીલું સાહિત્ય પીરસનાર નીલમબેનનો પરિચય લેખ વાંચી આનંદ થયો.

    પરિચયમાં નિમિત્ત સૌનો આભાર

    Like

  2. thanks a lot davada sir, ramesh bhai, vinod bhai,,pragnaben and all..friends. your words means a lot to me.
    thanks from the bottom of my heart.dil se..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.