મધર્સ  ડે ની  માં   ને    શ્રધાંજલિ-પદમાબેન કનુભાઇ શાહ

Picture1

પ્રણામ  માડી ચરણે  તારા, મીઠી  છાયા દીધી  રે

જન્મ દઈને  અમૃત  પાયા   ઉછેર્યા   ખોળા   માહી  રે

પાપા  પગલી   ભરતા   શિખવી  હળવે  પકડી હાથરે

મ્હોમા  મુક્યા પ્રસાદ પ્રભુના,જળ  સાકાર ને તુલસી રે

રક્ષણ  કીધા શિક્ષણ દીધા, ચીન્દ્યા માર્ગ અમુલારે

સુખ શાંતિની વાડ બનાવી, જતન કરી સંભાળ્યા રે

શું શું અર્પુ ચરણે તારા, યાદ ઘણી ઉભરાતી રે

મેહ વરસતો આંસુઓનો , પુષ્પ ચરણમા  ધરતી રે

માનવતાના મૂલ્ય હૃદયમાં , ક્વચિત હૂં ના ભૂલું રે

કર્તવ્યો ના તર્પણ કરીને, ઋણાનું બંધન ચૂકવું રે

આદર્શો હું  કદીના વિસરુ, જીવનપંથે તરવું રે

ઉજ્વલ ધ્યેય ને  પાર ઉતારું , ઓ ઇશ સદા બળ દેજે રે

સુખ દુખના ડગલે ને પગલે, હું રોજ તને સાંભળું રે

કદીયે ના વિસરુ માં હું તુજને, સન્મુખ  તુજને નીરખું રે

 

પદમાબેન કનુભાઇ શાહ

સનીવેલ, કેલિફોર્નિયા

May 10, 2015

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પદ્માબેન કનુભાઈ શાહ and tagged , , , , , , . Bookmark the permalink.

7 Responses to મધર્સ  ડે ની  માં   ને    શ્રધાંજલિ-પદમાબેન કનુભાઇ શાહ

 1. Kalpana Raghu says:

  ખૂબ સુંદર પદ્માબેન. તમને MOTHER ‘S DAY પર શુભેરછા અને પ્રણામ.

  Like

 2. RAJ SHAH says:

  Dear Padmaben

  This is Rajni Shah from Florida. Recently I joined this blog.

  Reading your Mothers’s day Poem first thing in the morning, made my day. Very hearfelt.

  Mother’s wishes to you from all of us

  Like

 3. P.K.Davda says:

  મા એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. આજે તમે એના ખૂબ નિકટથી દર્શન કરાવ્યા છે.

  Like

 4. Vimala Gohil says:

  “શું શું અર્પુ ચરણે તારા, યાદ ઘણી ઉભરાતી રે”
  ખૂબ સુંદર શ્રધાંજલિ.
  માતૃ દિને નમસ્કારસહ શુભેચ્છાઓ.

  Like

 5. Dr. Dinesh O. Shah says:

  Truly outstanding poem as a Shradhhanjali to Mother ! Having the same mother, I agree with every word, Padmaben has written about our mother ! Motiben , Saraswati Goddess resides in your heart to be able to write such poems !!! Dinesh O. Shah

  Like

 6. Fulvati Shah says:

  પ્રિય મોટીબેન ,
  આજે “મધર્સ ડે ” પ્રસંગે માને યાદ કરી ખુબ સુંદર
  કાવ્ય લખ્યું છે.
  મારા પ્રણામ સ્વીકારશો
  ફૂલવતી

  Like

 7. padmakshah says:

  khub jsunder,padmaben.happy mother’sday.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s