કિટ્ટા અને બુચ્ચા -(4)કુંતા શાહ –

                  હસતાં બોલતાં ’ હું’, ‘હું’, ‘મેં’, ‘મેં’, રમ્યા અબોલા ની બાજી,

                જે પકડાશે, એ રમતમાં , થાશે એની હરાજી!

                શૈશવ માં પળ, બે પળની કિટ્ટા, બાથ ભરીને નવાજી,

                જીંદગી ભરની સ્મૃતિ સુહ્રુદની અંતર કરતી રાજી.

                        ઘડપણમાં પણ શૈશવ બીરાજે, આદત ન જાયે જૂની

                        નવાં સંબંધો સમજે કદી ના મારા મનની વાણી.

                        હાર કબૂલી, માફી માંગુ, ના કરું કોઇ ખેંચાતાણી

                        તોયે લાગે, ડગલે પગલે, થાય મારી જ હરાજી!

                પ્રભુ સાથે પણ કદીક કિટ્ટા, પૂજા થી રહી અળગી,

                હસી કહે પ્રભુ “અહં સોહં, નાદાન, તું ના મુજથી અળગી.

કુંતા શાહ (૮/૪/૧૫)

4 thoughts on “કિટ્ટા અને બુચ્ચા -(4)કુંતા શાહ –

  1. શૈશવ માં પળ, બે પળની કિટ્ટા, બાથ ભરીને નવાજી,
    જીંદગી ભરની સ્મૃતિ સુહ્રુદની અંતર કરતી રાજી

    નવાં સંબંધો સમજે કદી ના મારા મનની વાણી.
    બહુ સરસ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.