નિહારીકાબેનને અભીનંદન

નિહારીકાબેન “બેઠક” આપના માટે ગૌરવ અનુભવે છે

મિત્રો આપ સહુ નિહારીકાબેનને જાણો છો
બેઠકમાં અને શબ્દોનાસર્જન પર એમની રજૂઆત લઈને આવતા હોય છે
લો આ તસ્વીર જોયા પછી ઓળખીજ જશો.

ખુશીની વાત એ છે કે તેમના લેખો અવારનવાર છાપામાં આવે છે.નિહારીકાબેન એક  શાંત દેખાતી પ્રતિભા ખુબ સરસ લખાણો દ્વારા લોકોના હૃદય સુધી પોહોચેલાં છે ,હું વધુ કહી કહું એના કરતા એમના આ લખાણ વાંચી અભિનંદન આપવાની આપ બધા તક ઝડપી લો તો સારું…. 

Copy of P8-GTN-VISHESH-10-02-2015

P8-GTN-VISHESH-10-02-2015-niharika

P10-GTN-satnram-mandir-vishesh-30-12-2014

 

 

3 thoughts on “નિહારીકાબેનને અભીનંદન

  1. નિહારીકાબેન,આત્મા વિશેનું ગન્યાન અને સાચી સમજ આપવા બદલ આભાર અને ધન્યવાદ. ખૂબ સુંદર લેખ.લખતા રહેજો.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.