તસ્વીર બોલે છે….(15) ધનંજય પંડ્યા

સહિયરુ સર્જન ટંતીય ખેંચ

 

દેડકા રાજા દેડકી રાણી પ્રેમમાં થઈ ગયા પાગલ
પકડા-પકડી શરૂ થઈ, ના જોયું આગળ-પાછળ

એકે મારી છલાંગ મોટી, પકડી લીધી લાકડી
બીજાએ પણ દોડી જઈને છલાંગ મારી ફાંકડી

નિશાન એવું લીધું ને પકડી પ્રેમીની તંગડી
જોવા જેવી થઈ હવે તો બની પ્રેમીઓની સાંકળી

હળવે-હળવે આવજે ઉપર, મજબુત પકડ છે મારી
પ્રેમ ગીત ગાશું સાથે સાથે ડ્રાંઉ-ડ્રાંઉ રાગ તાણી

ધનંજય પંડ્યા
૫૧૦ ૩૨૪ ૮૪૭૪

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, તસ્વીર બોલે છે, ધનંજય પંડ્યા, સહિયારુંસર્જન and tagged , , , , , , . Bookmark the permalink.

4 Responses to તસ્વીર બોલે છે….(15) ધનંજય પંડ્યા

  1. Kalpana Raghu કહે છે:

    So nice.Excellent!!

    Like

  2. rajnikant shah કહે છે:

    waah!!!!!!!

    Date: Mon, 23 Mar 2015 07:49:44 +0000
    To: rashah10@hotmail.com

    Like

  3. Fulvati Shah કહે છે:

    Excellent!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s