તસ્વીર બોલે છે-(13)-શૈલા મુન્શા Posted on March 19, 2015 by Pragnaji શૈલાબેન મુન્શાના બે હાઇકુ તેજ ધારે સંપૂર્ણ અને ગમે તેવા રચાયા છે. 1- છે શું હિંમત? જવા તો દઉં બીજે! છોડ તો ખરો 2- પડું કે બચું અવકાશ નથી બીજો, શરણે તારે. શૈલા મુન્શા www.smunshaw.wordpress.com Share this:PrintEmailFacebookSkypeTwitterWhatsAppLike this:Like Loading... Related
Good one
LikeLike