મિત્રો આ મહીને આપ સૌ માટે એક નવતર પ્રાયોગ મોકલ્યો છે.
ફેસબુક ઉપરથી જડી આવેલી આ તસ્વીર તમને કોઇક કથા સુઝાડે ,છે?
તસ્વીર ઉપરથી કૈક લખવાનું મન થાય છે.
બસ આપણો આ મહિનાનો આજ વિષય છે.
ચિત્રને જોવાનું કલમ ઉપાડવાની અને કલ્પના શક્તિને દોડાવવાની
બસ આપની કલ્પના શક્તિ વધારો અને માંડો લખવા.
કોઇક લઘુકથા કે લઘુ નવલકથા કે કાવ્ય.
- “તસ્વીર શું બોલે છે—-To help someone to be more successful
- If you give someone a leg up, you help them to achieve something
- that they couldn’t have done alone,
Frogs use each other to climb a tree
-
“આ નાના જીવોની ફિલોસોફી નાની હોતી નથી.”
-
સૌનો સાથે એક બીજાની મદદ થી ઉપર ચડો કોઈના પગ ન ખેચો
-
મિત્રો શું લખવું એ મુજવણ થતી હોય તો
-
“પડું કે બચું અવકાશ નથી બીજો, શરણે તારે.”
એક તસ્વીર ઉપરથી
માઈક્રોફ્રીક્શન વાર્તા
એક દેડકો હતો ઉપર ચડવું હતું બાપાએ કહ્યું .જો ઉપર ચડવું છે ને તો મારા પગ પકડી લે..દેડકો કહે… પણ બાપા ડર લાગે છે!.. એટલે બાપા એ કહ્યું બેટા જયારે તું મારો ડાબો પગ ખેચો તો રામ બોલ અને જમણો પગ ખેચો તો સીતારામ બોલ.પછી ડર નહિ લાગે પણ દેડકો તો દોઢ ડાહ્યો એને બાપની જેમ ઉપર રહેવું હતું. તો દેડકો બોલ્યો અને જો હું આપના બે પગ ખેચું તો….. તો કે તારો બાપ જ નીચો પડે.“તો કે તું અને તારો બાપ બંન્ને નીચા પડે.”
એક હાઈકુ ચિત્ર પરથી.
પડું કે બચું અવકાશ નથી બીજો, શરણે તારે.
શૈલા મુન્શા http://www.smunshaw.wordpress.com. From my Android phone on T-Mobile. The first nationwide 4G network.
LikeLike
This is my Response as a Poem>>
એક અનોખું પતિ પત્ની મિલન !
લાકડી મળતા, હું તો ચોંટી ગયો,
હજુ તો લટકતો હતો અને ભાર વધ્યો,
નજર નીચે કરી હું કરી શકતો નથી,
ત્યાં પત્ની ગભરાઈ મને કહેતી હતીઃ
“લાકડી ના છોડશો ઓ મારા સ્વામી,
હું તો લટકી રહી છું તમારો પગ ઝાલી,”
“ગભરાઈશ નહી જરા, ઓ મારી પ્રિતમા,
હું છું તો શાને છે ચિન્તારૂપી વિચારોમાં ?”
ચંદ્ર દેડકા દેડકીનો સંવાદ સાંભળી કહે ઃ
“અંતે પતિ-પત્નીનું મિલન લાકડી પર નજરે પડે !”
>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar to read the Varta !
LikeLike
Pingback: ( 672 ) એક નવતર પ્રયોગ !… તસવીર બોલે છે …..દેડકા –દેડકીની પ્રેમ કથા ! …. વિનોદ પટેલ | વિનોદ વિહાર
Pingback: એક અનોખું પતિ પત્ની મિલન !…..સુજાની બર્થડે સમયે ! | ચંદ્ર પુકાર