(7)થોડાં થાવ વરણાગી-સાક્ષર ઠક્કર

મિત્રો ,દર્શનાબેને ભાઈઓને સલાહ આપી કે અમેરિકા આવ્યા છો તો હવે તમને કપડા ધોવાનું ,લોન્ડ્રી કરવાનું અને વાસણ ધોવાનું  લાઇસન્સ મળી ગયું છે અને સુખી થવું હોય તો વરણાગી થઇ જાવ ,અને 
કલ્પનાબેને તેમની કવિતામાં ડોશી ને રજુ કર્યા તો 
 લ્યો।.. આજે સાક્ષર પણ કાકા ને સલાહ આપે છે કે  કાકી 

મંદિર જવાને બદલે પાર્લરમાં જાય છે,આઇબ્રો અને ફેસીયલ કરાવતી જાય છે,તો તમે પણ વરણાગી થઇ જીન્સ પહેરવા માંડો તો સારું। ..પછી જોવો કેવી જોડી જામે છે. ​

 થોડાં થાવ વરણાગી……………

હવે થોડાં થોડાં, તમે થોડાં 

          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
          નવી ફેશનની ધૂન બધે લાગી
          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
મહોમદ રફીને છોડો, હવે હની સિંગ બનો,
કાકીની સાથે જઈ થોડું શોપિંગ કરો,         
 
          તમારા બાબાના જીન્સ પહેરો માંગી
          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
છાપું છોડીને કાકા ટેબ્લેટ વાંચો હવે,
છોડી શરમ તમે બિન્દાસ નાચો હવે.
          
          ભલે વર અને ઘોડો જાય ભાગી, 
          ઓ કાકા તમે થોડાં થોડાં થાવ વરણાગી
 
ફેસબુક પર થોડા ઘણા સેલ્ફીઓ ચીપકાવો,
ચીન્ગમ ચાવો ને કાકા છોડી દો પાનમાવો;
 
પણ જોજો ના જાય કાકી ભાગી
એટલે બહુ નહિ,
પણ કાકા તમે થોડા થોડા થાઓ વરણાગી.
Thanks,

Sakshar- સાક્ષર ઠક્કર

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, થોડા થાવ વરણાગી, સાક્ષર ઠક્કર. Bookmark the permalink.

One Response to (7)થોડાં થાવ વરણાગી-સાક્ષર ઠક્કર

  1. Pingback: થોડાં થાવ વરણાગી-(૪)સાક્ષર ઠક્કર | સહિયારું સર્જન – ગદ્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s