આપ સૌની ઉત્સુકતાનો અંત કાલે આવશે

મિત્રો

આપ સૌની ઉત્સુકતાનો અંત કાલે આવશે

 લેખકોને પોતાની આગવી સર્જનશક્તિને વિશાળ વાચક સમુદાય પાસે મૂકવાનું એક માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તેવા હેતુથી “બેઠકે” એક વાર્તા સ્પર્ધાનું આયોજન કરેલ જેનું પરિણામની જાહેરાત આવતીકાલે બેઠકમાં થશે.જેનો નિર્ણય લેનાર બે વ્યક્તિ માંથી એક વ્યક્તિ મનીષાબેન જોશી બેઠકમાં હાજરી આપી શકે તેમ નથી માટે એમનોપરિચય ફોટા સાથે અહી મુકું છું. આ સાથે આ સમગ્ર સ્પર્ધાના પ્રણેતા જયશ્રીબેન મર્ચન્ટ જેઓ જાતે પધારી ઇનામની જાહેરાત કરશે.અને વાર્તા ના વર્કશોપ રૂપે પોતાના વિચારો દર્શાવશે. 

unnamed-manisha

(મનીષાબેન જોશી)

આદરણીય પ્રજ્ઞાબેન, જયશ્રીબેન, વાર્તા સ્પર્ધામાં ભાગ લેનારા સૌ લેખકો અને બેઠકમાં ઉપસ્થિત સૌ સાહિત્યપ્રેમીઓ,આ વાર્તા સ્પર્ધામાં નિર્ણાયક બનવાની તક આપવા બદલ હું સૌનો આભાર માનું છું.આ સ્પર્ધામાં રજૂ કરાયેલી બીજી પણ ઘણી વાર્તાઓ સારો પ્રયાસ છે પણ વિષય અને વાર્તાશૈલીના સંતુલન સંર્દભે મને આ ત્રણ વાર્તાઓ વધુ ગમી છે.(એમણે એમના નિર્ણયના વિચારો સુંદર રીતે દર્શાવ્યા છે જે કાલે આપણે બેઠકમાં પરિણામ સાથે વાંચશું)

આ સ્પર્ધામાં સામેલ થનારા સૌને ફરી અભિનંદન સાથે શુભેચ્છા.

મનીષા જોષી

Manisha Joshi is a Gujarati poet and writer. She was born in Kutch, Gujarat  in 1971 and earned her M.A. from M.S. University of Baroda in 1995. She has worked as a print and television journalist in Mumbai and in London. She has published three collections of poems and has participated in various literary seminars in India and abroad. Her first collection of poems, Kandara, was published by Gujarati Sahitya Parishad, Ahmedabad in 1996. Her second collection, Kansara Bazar, was published by Image Publications, Mumbai in 2001 and third collection, Kandmool, is also published by Image Publications, Mumbai in 2013. She has recited poems on radio and television and her poems have been published in reputed poetry magazines including The Wolf, Indian Literature, New Quest, Parab, Navneet Samarpan, Kavita, Tathapi and Sandhi.  Her poems have been selected for poetry anthologies entitled “Breath Becoming a Word” published by Gujarat Sahitya Akademi, “Just Between Us” and “Interior Decoration” published by Women Unlimited and Women’s World (India). She was nominated for Sanskriti Awards by Sanskriti Pratishthan, New Delhi in 1998 for her contribution to modern Gujarati poetry. She now lives in Berkeley, CA, U.S.A.

 

Gujarati Poetry Collections:

 

– Kandara: Published by Gujarati Sahitya Parishad, Ahmedabad, 1996.

– Kansara Bazar: Published by Image Publications, Mumbai, 2001.

– Kandmool: Published by Image Publications, Mumbai, 2013.

 

Poems published in:

 

– Indian Literature

– New Quest

– The Wolf

– Navneet Samarpan

– Parab

– Tathapi

– Sandhi

– Kavita

– Udesh

– Vahi

– Shabda Shrushti

 

Poems translated in:

Hindi, English

 

Poems Anthologized in:

 

– The Guarded Tongue: Women’s Writing and Censorship in India

Published by Women’s World, Asmita, 2001

 

– Just Between Us: Women Speak About Their Writings

Published by Women Unlimited and Women’s World, Asmita, 2004

 

– Beyond the Beaten Track: Offbeat Poems from Gujarat

Published by Gujarati Sahitya Parishad, 2008

 

 

– Interior Decoration: Poems by 54 Women from 10 Languages

Published by Women Unlimited and Women’s World, Asmita, 2010

 

 

– Breath Becoming a Word: Contemporary Gujarati Poetry in Translation

Published by Gujarat Sahitya Akademi, 2014.

 

 

Poems Recited at:

 

– All India Radio – Vadodara, Rajkot, Ahmedabad, Mumbai

– Gujarati Doordarshan, Ahmedabad

– In Mumbai TV Channel, Mumbai

– Zee Alfa TV Channel, Mumbai

– Mumbai University, 1998

– Saurashtra University, 1995

– M. S. University, Vadodara,

– Prithvi Theatre, Farbus Gujarai Sabha, 2001

– The Press Club of Mumbai, 2001

– Nehru Centre, Mumbai, 2002

– Nehru Centre, London, 2005

– All India Young Writers Meet, Trichur, Kerala, 2003

Coffee Mates, Mumbai

 

Awards:

 

– Kutch Shakti Award (1997)

– Nomination for Sanskriti Awards by Sanskriti Pratishthan, New Delhi in 1998.

– Received “Travel Grants to Authors” from Sahitya Akademi, Mumbai to visit Kerala in   2002. Met and interviewed Kamala Das at her residence.

 

Reviews:

 

– Sitanshu Yashaschandra Mehta, Paramarshan for Kandara

– Chinu Modi, India Today, 1997

– Chandrakant Topiwala, Samipe

– Jaydev Shukla, Shabda Shrushti, 2004

 

5 thoughts on “આપ સૌની ઉત્સુકતાનો અંત કાલે આવશે

 1. પ્રિય પ્રજ્ઞાબેન ,
  આ ઈ-મેલ વાંચીને ખુબ ઉત્તેજિત થઇ જવાયું. આશા છે કે વિજયી વાર્તા તેમ જ સ્પર્ધા માં પ્રવેશ મેળવેલી બધી જ
  વાર્તા વાંચવાનો લાભ સૌ વાંચકો ને મળે. લેખકના પરિચય સાથે દરેક વાર્તા ને ‘ શબ્દોનાં સર્જન’માં આવતી જશે તેમ વધાવતાં જઈશું. આવતી કાલની ‘ ‘બેઠક ‘ ને શુભેચ્છા પાઠવું છું.
  લી. ફૂલવતી શાહ

  Like

 2. પ્રજ્ઞાબેન,

  હું પણ ઉપરની કોમેન્ટમાં સુર પુરાવું છું. બધી વાર્તા વાંચવા મળશે તો મજા આવશે અને જો કાલની બેઠકના વિડીયો અપલોડ કરશો તો ઓર મજા આવશે 🙂

  Like

 3. હા પ્રજ્ઞાબેન ઉપરની બન્ને કોમેન્ટ સાથે હું સહ મત છું ને એટલી જ ઉત્સાહિત છું આવતી કાલની બેઠક પ્રત્યક્ષ માણી શ્કીશે એવી આશા રાખું છું.

  Like

 4. Hi Manishabahen !
  There are two things common between us. I am from Kutchh and I graduated (In civil Engineering) from M.S. University. One thing different is age, I am 35 years older than you !!!!
  I am proud of your achievements in literature.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.