શતમ જીવો શરદ:

vinod patelVRP-WITH 6 G.K.-REVISED

“શુભેચ્છા સહ”

મિત્રો, 

આપણા શબ્દોના સર્જનના લેખક  માનનીય વિનોદભાઈ પટેલ ને એમના જન્મદિવસના વધામણા,

આમ તો આપણે થોડા મોડા પડ્યા છે. 

પણ “બેઠક” ના અને “શબ્દોનાસર્જનના” દરેક લેખકો તરફથી આદરણીય વિનોદકાકાને  જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન.

સુંદર કવિતા દ્વારા જન્મ-દિવસ ઉજવવા બદલ  પંણ અભિનંદન!હું આપને અક્ષરો માં જીવતા ​જોઉં છું,આપના શબ્દો જ આપને પ્રેરણા આપે છે તમે લખેલા શબ્દો જ તાકાત બની જાય છે.એ બહાને  દૂરતા નજીક બની જાય છે . હૂફ આનું જ નામ હશે . આ દિવસે વધારે કઈ નહિ પણ એટલું જરૂર કહીશ કે તમે તમારી કલમને પ્રભુનો પ્રસાદ માની વહેતી રાખજો,ખુબ સરસ લાખો અને અમારા માટે સદાય પ્રેરણાનું બળ બનો….એવી શુભેચ્છા.

 

3 thoughts on “શતમ જીવો શરદ:

  1. શ્રી વિનોદભાઈ બધાને આનંદ આપી પોતાના નામને સાર્થક કરે છે. સુખી અને તંદુરસ્તી ભરેલું જીવન જીવે એવી શુભેચ્છા.

    Like

  2. પ્રિય પ્રજ્ઞાબેન,

    આપના બ્લોગ મારફતે અને આપની પ્રસંશનીય સાહિત્યિક પ્રવૃતિઓથી આપની સાથે એક આત્મીય અને સ્નેહનો

    સેતુ બંધાયો છે.

    આના પ્રતિક તરીકે તમે આપના બ્લોગમાં આજે મારા જન્મ દિનને વધાવતી અને શુભેચ્છાઓ પાઠવતી ખાસ પોસ્ટ

    બહાર પાડી એ બદલ આપનો અંત્યંત આભારી છું.આપની સાથે સાહિત્ય સેવા કરતા શ્રી દાવડાજી જેવા અન્ય

    મિત્રોનો આભાર માનવાની તક લઉં છું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.