આખરે માણસ છીએ

મિત્રો મુબઈ આવવા નીકળી ત્યારે  પ્લેનમાં આવતા વિચારોને ટપકાવ્યા
વિસરાયેલું તાજું કરવાની  મજા આવશે
જૂની ગલીઓમાં નવું જોવાની મજા આવશે
ફરીથી તાજા થશે સંબધો યાદોની સાથે
યાદોને વાગોળવાની  હવે મજા આવશે
બાળપણ ,જવાની,લગ્ન ચિત્રની જેમ આવશે
અધૂરા સ્વપ્નો પર હસવાની મજા આવશે
પછી જુનું પણ ગમતું લાગવા માંડશે
હૈયું ખોલીને ભેટવાની મજા આવશે
આપણી ધરતી , ને વતનમાં મજા આવશે
આપણાપણા નો આનંદ માણવાની મજા આવશે
આખરે માણસ છીએ
વિખુટા પડ્યા તો શું ?ફરી મળવાની મજા આવશે

6 thoughts on “આખરે માણસ છીએ

 1. પ્રજ્ઞાબેન તમે પ્લેનમાં પણ શબ્દોનું સર્જન ચાલુ રાખ્યું છે એ બદલ અભિનંદન .

  Like

 2. Pragnaji,
  Sundar ‘ Aapane Manas Chhiye’ ……. Mumbai aavo chho to thodo time kadhaso to aanand thase. Maro cell no chhe 9820053273. Please feel free to call me anytime.

  Like

 3. આખરે માણસ છીએ વાચતા વાચતા લાગ્યું કે હું જ ઇન્ડિયા જઈ રહી
  છું.પ્રજ્ઞાબેન તમારી યાદ આવે છે.તમારો કોન્ટેકટ નમ્બર આપશો તો કોઈ વાર
  વાત કરી શકીશું.
  જય શ્રી કૃષ્ણ

  Like

 4. પ્રજ્ઞાબેન,આખરે માણસ છીએ વાચતા વાચતા મને લાગ્યું કે હું જ ઇન્ડિયા જઈ
  રહી છું.મારી માને કે સ્નેહી જનનેઆપ મળશો એથી પણ ખુશી થઈ રહે છે.આપની સખી
  જો જાલનાની હોય તો ,તેમણે વાધો નહોય તો તેમનો મોબાઈલ નમ્બર આપશો તો હું
  વાત કરી શકીશ.કદાચ કોઈ ઓળખાણ નીકળે?
  પ્રોત્સાહન આપવા બદલ ખૂબ ખૂબ આભાર.અંતરમાંથી પ્રેરણા મળશે તો જરૂર
  લખીશ.પહેલું પગલું ચઢવામાં મને બહુ વાર લાગે છે.ખોટું નહી લગાડતા.ફરીથી
  આભાર વ્યક્ત કરતા.
  પદ્માના જય શ્રી કૃષ્ણ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.