ના હોય? હા. હોય! (6) વિજય શાહ

સહિયારું સર્જન - ગદ્ય

naa hoy

જય અને રીમા નો સંવનન પ્રણય તબક્કો બે વર્ષ પુરા કરી ગયો હતો.. તેમની વાતોમાં કાયમ એકાદ વખત જયની સુંદર આંખો અને રીમાનાં લાંબા કેશનો ઉલ્લેખ આવે આવે અને આવે જ.

જય કહેતો “પદ્મિનિ એટલેજ લાંબા કેશ ધારીણી.”

રીમા કહેતી તારી આંખોનાં સમુદ્રોમા.મને ડુબવું ગમે છે જય..”

જય કહે તારા કેડથી યે નીચે જતા કેશની અમળાટો જોઇને હું વારી જતો હોઊ છું અને એજ વાત રીમા કહેતી તારી આંખો જ મારા મન ને રીઝવતી રહે છે.. કેટલી તરલ અને પારદર્શક છે?

હવે તેઓ જીંદગી વિશે ગંભીર વાતોએ ચઢ્યા હતા.. હળવુ અને ફરવુ એક તબક્કે તો ગંભીરતા પકડે બસ તેમ જ આજની ચર્ચામાં તેઓની વાતો હતી ” પરસ્પરનો વિશ્વાસ”

પ્રેમ હોય ત્યાં વિશ્વાસ આવતો જ હોય છે તે ચર્ચાને જયે આગ્રહ પુર્વક વધારી હતી. રીમા કહેતી કદીક એ પ્રેમની પરીક્ષા પણ કરવી જોઇએ.. બાકી આજ કાલ તો પ્રેમ હોય તોજ સંવનન તબક્કો વર્ષો સુધી ચાલે. નહીંતર તુ તારા ઘેર અને હું…

View original post 198 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.