જાહેરાત-આ મહિનાના વિષયો

આ મહિનાનો “બેઠક”નો વિષય
-“ના હોય”- 

email  to -પ્રજ્ઞા દાદભાવાળા-સમય મર્યાદા-27 November 2014 

બેઠકની રજૂઆત માટે સમય મર્યાદા પણ શબ્દોના સર્જન માટે 1500 શબ્દો 

(હ્યુસ્ટન-સાહિત્ય સરિતા)
“પ્રભુ જ્ઞાની જીવન દે” -પ્રવીણા કડકિયા- 
“આધ્યાત્મ એજ ઉત્થાનની સીડી” -હેમાબહેન પટેલ​-

આ બધા લેખો સહિયારા સર્જનમાં સાથે જ છે. 

આપના લેખો મોકલવાનું ઇ મેલ અડ્રેસ
વિજય શાહ ૨૮૧-૫૬૪-૫૧૧૬ vijaykumar.shah@gmail.com
પ્રવીણા કડકિયા ૭૧૩-૬૩૬-૯૩૩૯ pravina_ avinash@yahoo.com
હેમાબહેન પટેલ ૨૮૧-૮૫૮-૫૨૨૪ hemap920@gmail.com
પ્રજ્ઞા દાદભાવા ૪૦૮-૪૬૫-૩૯૬૧ pragnad@gmail.com

આપના લેખો મોકલવાનું ઇ મેલ અડ્રેસ :sahiyarusarjan@gmail.com

અમારી આપ સૌને આગ્રહ ભરી વિનંતી કે તારીખો સાચવજો કે જેથી પુસ્તક પ્રસિધ્ધ કરવા પહેલાની પ્રક્રિયાઓ ના ખોરંભાય

 

આપ સૌને  વિનંતી
  • આપ શક્ય હોય ત્યાં સુધી સંશોધન કરી લેખ લખજો લાઇબ્રેરી અને ગુગલ સૌથી મોટા સંદર્ભ સ્થાન છે. આપણે લોક્ભોગ્ય લખાણ ઉપરાંત વાચક થોડુંક ચિંતન કરે તેવું પીરસવા માંગીયે છીયે
  • વિષય વૈવિધ્ય જાળવવા પાછળ મુખ્ય હેતૂ છે આપ સૌની લેખિનિ ને વિકસાવાની તક મળે.
  • નિબંધમાં ગઝલ અને કહેવતોનો ઉપયોગ બહુધા કરવાથી લેખ વધુ વંચાય છે અને રસ પ્રદ બને છે..
  • નાનક્ડા પ્રસંગો અને બોધ કથાઓ પણ નિબંધમાં આજ રીતે પ્રયોજી શકાય.
  • આપ અત્રે સુચવેલા દરેક લેખ ઉપર લખી શકો છો.
  • કસોટી ત્યારે થતી હોય છે જ્યારે લેખને આપણે ૧૫૦૦ શબ્દોની મર્યાદામાં બાંધીને લખીયે
આપના લેખો ટાઇપ કરીને મંગાવવાનું મૂળ કારણ છે આપ પણ ગુજરાતી ટાઇપ કરો. કરાવો તો જ આવનારી પેઢી ને વિદ્યા દાન છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.