સહિયારુ સર્જન- ૨૫ સર્જનો પુરા થયા –એક સિધ્ધિ-વિજય શાહ

સહિયારું સર્જન - ગદ્ય

LBR 7 JPG “લીમ્કા બુક ઓફ રેકોર્ડ”- ૨૦૧૫માં સ્વિકૃત થયેલ સર્જન ધારા રેકોર્ડ

સહિયારું સર્જન’ના વિકાસની ક્રમિક વિગતો

ક્રીયેટ સ્પેસ.કોમ ઉપર પ્રકાશન સુવિધા અને તકનીકી વિકાસ ને પરિણામે ૨૦૧૧ થી ૨૦૧૪ સુધીમાં સહિયારા સર્જને કરેલા વિવિધ પ્રયોગોને કારણે ૩ વર્ષનાં ટૂંકા ગાળામાં ૨૫ સર્જનો થયા તે હકીકત, લેખક મિત્રોનો ગુજરાતી ભાષા પ્રત્યેનો સ્નેહ અને આદર વ્યકત કરે છે.

.photo 4

અગાઉનાં લેખોમાં ( ¨“સહિયારું સર્જન” : એક દિશાનિર્દેશ સહિયારું સર્જન: વિકાસના પંથે )

સહિયારી સર્જન યાત્રાનો ઇતિહાસ અપાયો હતો. અત્યારે આ વિગતો સાથે જોડાયેલી અન્ય બાબતો વિગતે આપવા મથું છુ અને તે છે આ સર્જનો દરમ્યાન ભાગ લેનારા લેખકોના પ્રતિભાવો તથા આ સર્જન યાત્રાનાં ફળ સ્વરૂપે થયેલ વિકાસની કહાણી.

View original post 3,405 more words

4 thoughts on “સહિયારુ સર્જન- ૨૫ સર્જનો પુરા થયા –એક સિધ્ધિ-વિજય શાહ

  1. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન એ વિજયભાઈનો સાહિત્ય ક્ષેત્રે જ્વલંત વિજય કહેવાય. સહિયારા સર્જનના અન્ય લેખકોને તેમજ પ્રગ્ન્યાબેન અને મને પણ કલમ ચલાવવાની તક આપવા બદલ વિજયભાઈનો આભાર અને સર્વેને અભિનંદન.

    Like

Leave a reply to P.K.Davda Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.