​અભિનંદન -કલ્પનારઘુ

મિત્રો ,
એક આનંદની વાત જણાવતા મને ખુબ ગર્વ થાય  છે કે  આપણા બેઠકના કલ્પનાબેન રઘુ શાહ એ એક સુંદર અહેવાલ લખવાનો પ્રયત્ન કર્યો છે અને એ ની સફળતા મને  છાપામાં વાંચ્યા પછી દેખાણી  છે ,કહેવાનો મતલબ એ છે કે માનવી પોતામાં વિશ્વાસ રાખે તો કલમ એની તાકાત આપ મેળે દેખાડે છે આજ સુધી માત્ર તમે એના લેખો વાંચ્યા છે હવે અહેવાલ વાંચશો  …નીચે જન્મભૂમિમાં આવેલ અહેવાલ મુકેલ છે તો મિત્રો કલ્પનાબેનના આ કાર્યને વધાવી અભિનંદન આપીએ  

6 thoughts on “​અભિનંદન -કલ્પનારઘુ

 1. Comments returned of error e-mail. ABHINDAN for a good piece of report and Remniscenes of reports of late Pravin Desai. keep it up reporting from time to time. girish chitalia

  Like

 2. પ્રિય કલ્પનાબેન ,
  અભિનંદન ! ટુંકો , સચોટ અને સરળ ભાષા લખાયેલ ” પ્રેસ રીપોર્ટ ” વાંચી આનંદ થયો.
  ફૂલવતી શાહ

  Like

 3. બેઠકના સભ્યો આનંદો, હવે બેઠકના બે પુઢારી active પત્રકારો (અને ત્રીજા પુઢારીએ તો બા કાયદા પત્રકારિતાનો કોર્સ કર્યો છે). કલ્પનાબહેનને પત્રકારિતામાં પ્રવેશ બદલ અભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.