લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે- દેવિકાબેન ધ્રુવ –મણકો -8

કવિતા
 
 લીલી વાડી  જુએ જે જન પછી તો મૃત્યુ ઉત્સવ છે.
ક્ષણે-ક્ષણમાં જીવે સાચું  જીવન  તેનું તો ઓચ્છવ છે.
અગર તન-મન ને ધન દિન રાત જેના હોય લીલાંછમ
નથી એ વાતમાં  બેમત  કે તેનું  મૃત્યુ  મોસમ છે.
હજારો એકલાં જીવોને શું વાડી કે શું વગડો,
ગમે ત્યારે મળી આવે જે, એ આનંદ-ઉત્સવ છે.
હો વાડી દ્રષ્ટિની પહોળી, વળી તો વાત જુદી છે.
વસંતોની  પછીની પાનખર  નિયતિનો ઉત્સવ છે.
અને પ્રારબ્ધની પતરાળીમાં, પુરુષાર્થનું ભોજન ,
જે પામે માનવી, જીવન મરણ તેનું  મહોત્સવ છે.
લીલી વાડી  જુએ જે જન પછી તો મૃત્યુ ઉત્સવ છે.
લીલી વાડી જુએ મનથી જરૂર તો મૃત્યુ ઉત્સવ છે.

દેવિકા

 Devika Dhruva.
http://devikadhruva.wordpress.com

3 thoughts on “લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે- દેવિકાબેન ધ્રુવ –મણકો -8

  1. Pingback: કવિ કલાપીની ગઝલનો આસ્વાદ ‘આવશો કોઈ નહી ‘ તરુલતા મહેતા | શબ્દોનુંસર્જન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.