સાંકડો બાંકડો-દર્શના નાટકરણી ​

 

સાંકડો બાંકડો 
બગીચા માં દીઠો એકલો અટૂલો બાંકડો
બે છૂટથી ન બેસી શકે એવો સાંકડો બાંકડો
જો કોઈ બેસે ભરખમ તગડો
તો તૂટી પડે તેવો સાંકડો બાંકડો
દુર રહેવા માંગતા બે વચ્ચે હોય જો ઝગડો
મોં ફેરવી બેસી ન શકે એવો સાંકડો બાંકડો
કોઈ ની જરૂરિયાત નથી પૂરી પાડતો
એકલો અટૂલો બિચારો રાંકડો બાંકડો
હાથ માં હાથ ભેરવી બેઠા બે પ્રેમી પંખીડા
હોઠ માં હોઠ પરોવ્યા- આ પ્રેમીનો સાંકડો બાંકડો 
 
Darshana –દર્શના નાટકરણી 

 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in દર્શના વારિયા નાડકર્ણી  and tagged , , , , . Bookmark the permalink.

4 Responses to સાંકડો બાંકડો-દર્શના નાટકરણી ​

 1. એકલો અટૂલો બિચારો રાંકડો બાંકડો ……….

  એક બીજા સાથે બેસે એવો ફાંકડો બાંકડો

  Like

 2. P.K.Davda says:

  ક્યાં છે એ બાંકડૉ? !!!!!!!!!!!!!!!!!!!!!

  Like

 3. RonakHD says:

  I liked what you did at the end, really nice poem.

  Like

 4. Kalpana Raghu says:

  જો તગડો બેસત તો તુટેત. પણ પ્રેમીના બેસવાથી સાંકડો બાંકડો ફાંકડો બન્યો।,સરસ કલ્પના છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s