ઘડપણ-પદ્માબેન કનુભાઈ શાહ

ઘડપણ

ઘડપણ
યુ.એસ.એમા  સિનિયર્સસૌપ્રૌઢનાગરિકકહેવાય
પચાસપંચાવનપછીપ્રવૃત્તિમાંશિથિલતાજણાય
આંખોમાંઝાંખપવરતાતી, ઝટસોયનાપરોવાય
ચશ્માનીજરૂરતસમજાતી,  સહેલાયથીનવંચાય

દાંતનાચોકઠા ‘ફીટ’  રાખી,  પાણીપૂરીનેપીઝાખવાય
ધિખતાગરમીનાદિવસોમાંગોગલ્સથીઆંખોસચવાય
‘એમપીથ્રી’ ખિસ્સામાંરાખી, કર્ણપ્રિયસંગીતસંભળાય
કોમ્પુટરટેબ્લેટઆઇપેડશીખીવિજ્ઞાનજગતનેજાણીયે

કાનનીજોતકલીફહોયતોહિયરીંગએઇડથીસારૂસુણાય
ડોશીવૈદાનોજમાનોવિત્યો, એનેસિનએસ્પિરિન  લેવાય
રમતગમતનીખુશીઓમાણીજીવનમાઆનંદઅનુભવાય
મંડળમાંસૌભેગાથઇ, નિવૃતિમાંપ્રવૃતિનીખુશીસમજાય

પૌત્રપૌત્રીદીકરાવહુનેમદદકરીપરિવારઆનંદિતકરીએ
નાનામોટાસૌઘરકામમાંસહયોગથી  શરીરે  સ્ફૂર્તિલારહીએ
સેવાકરવીજનજનની, વાંચનમનનથકીસુવૃત્તિઓકેળવીએ
યોગનેવ્યાયામકરીતન-મનનીસદાયે તંદુરસ્તી  જાળવીએ
પદ્માબેન  કનુભાઈ  શાહ

2 thoughts on “ઘડપણ-પદ્માબેન કનુભાઈ શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.