પ્રેમ એટલે..કે… સાતમી ઇન્દ્રીય…રઘુ શાહ

મિત્રો ,
 
અત્યાર સુધી આપ સર્વનો પરિચય માત્ર કલ્પનાબેન સાથે  થયો છે પરંતુ આ વખતે રઘુભાઈ એ કલમ ઉપાડી છે ,આપ સર્વે પ્રોત્સાહન આપશો તો આ કલમ હવે કેમેરાના બટન  સાથે રઘુભાઈ વિચારોને ઝડપી આપણી સમક્ષ મુકશે અને જરૂર મુકશે..રઘુભાઈ વ્યવસાયે Dr.  છે એમની આંખો ફોટા નહિ એક્ષરે ની પારખું છે  તો જોવો પ્રેમ માટે શું કહે છે …….
 

મિત્રો,

અત્યાર સુધી બધાએ પ્રેમ વિષે જે કહ્યુ છે તે આધ્યાત્મિક વ્યાખ્યા હતી. હું વિજ્ઞાનની રીતે મુલવવા માંગુ છું. વિજ્ઞાનની દ્રષ્ટિએ મનુષ્ય પાસે 5 ઇન્દ્રીયો એટલે કે senses હોય છે. પણ daily lifeમાં 6thsenseનો પ્રયોગ વારંવાર કરતા હોઇએ છીએ.

પ્રેમ એટલેકે Love એ મારા હિસાબે સાતમી ઇન્દ્રીય છે. પણ જ્યારે આ ઇન્દ્રીય સક્રીય થાય છે ત્યારે બાકીની બધીજ ઇન્દ્રીયો બહેર મારી જાય છે એટલેકે કામ કરતી બંધ થઇ જાય છે, આપણે સુધબુધ ખોઇ બેસીએ છીએ અને માણસને સાવ નકામો એટલે કે Non-sense બનાવી દે છે. આમ કહીએ તો પ્રેમમાં માણસની સમજણ ખોવાઇ જાય છે.

આભાર.

રઘુ શાહ

.

આ સાથે ખાસ જાણવાનું કે આપની આવતી બેઠકમાં દેવિકાબેન ધ્રુવ .http://devikadhruva.wordpress.com/.એક ખાસ મહેમાન તરીકે આવવાના હતા પરંતુ સંજોગોવત આવવાના નથી ,
પરંતુ સર્જક મિત્રો માટે  એક ખુશ ખબર છે કે….. 

મને જણાવતા આનંદ થાય છે કે દેવિકા બહેન વેબગુર્જરીમાં  http://webgurjari.in/ નિરક્ષક  અને સંકલનકાર તરીકે નિમાયા છે.આપણા સૌને માટે આ ગર્વની વાત છે આપણ ને એક નવું પ્રકાશન દ્વાર મળ્યું છે આપની અપ્રસિધ્ધ અને સારી કૃતિ તેમને મોકલશો જે કમિટીમાં મુકાશે અને સ્વિકૃતિ મળે આપને જાણ પણ કરાશે.

 
 
દેવિકા બહેન આપને હાર્દિક અભિનંદન…

2 thoughts on “પ્રેમ એટલે..કે… સાતમી ઇન્દ્રીય…રઘુ શાહ

  1. Welcome ડોકટર સાહેબ,
    સાચી વાત છે. પાંચ ઇન્દ્રીઓ હકીકત છે, છઠી ઈન્દ્રીય કલ્પનામાં છે પણ લાબા સમયથી એને ગણત્રીમાં લેવાય છે. હવે ડો. રધુની નવી શોધ પ્રમાણે પ્રેમ એ સાતમી ઈન્દ્રીય છે. થોડા સમયમાં જ લોકો આ વાતનો સ્વીકાર કરી લેશે. આમ પણ સાતનો આંકળૉ વધારે પ્રચલિત છે, દા.ત. દુનિયાની સાત અજાયબીઓ ! સપ્ત ઋષિ વગેરે વગેરે. પાંચ બધા પાસે છે, છઠી તો તમારી પાસે છે અને હવે તમે સાતમી પણ શોધી કાઢી ઃ)

    Like

  2. X Rayma hadka jovay chhe, samvedana/lagani nahi. Lo. karo vat have premnu kachumber, ek vadhare.variety. welcome jovama shu jay chhe ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.