સૌના માનવંતા પ્રવિણભાઈ-શબ્દની તાકાત

શબ્દની તાકાત 


શબ્દની તાકાત બહુ મોટી હોય છે. ક્યારેક એક નાનકડા અમથા શબ્દમાં અનેક અર્થ સમાયેલા હોય છે. 

દરેકનો પોતાની વાત મૂકવાનો અનોખો અંદાજ હોય છે.તમને કોઈ કહે કે કોઈ વ્યક્તિ માટે બોલો તો વિચાર કરવો પડે,

કદાચ બોલી પણ નાખો પણ કોઈ કહે કવિતા લાખો તો કદાચ કલમ જ ના ઉપાડો ………..

પ્રવીણકાકા  શબ્દની અને તાકાત હતા પત્રકારની કલમ સમાજનું પ્રતિબિંબ દેખાડે છે.  

કવિતામાં રહેલી શબ્દની શક્તિ અને કવિતાની તાકાતનો આ પણ છે એક મજબૂત દાખલો!

 

 

સૌના  માનવંતા પ્રવિણભાઈ


મા સરસ્વતીના પનોતા પુત્ર પ્રવિણભાઈ ચિર નિંદ્રામાપોઢ્યા

આજ રક્ષાબંધન દિને રાખડી જોતાં જ બેનનું હૈયુ ઘણુ વિલાય

નિખાલસતા,   નિઃસ્પૃહતા નમ્રતા  જેની  રગે રગમાં  વ્યાપ્યા

પ્રવિણભાઈ સાદગી અને સરળતામાં  વૈષ્ણવ જન હતા ન્યારા


બાળપણ ઘડાયુ હતુ  જેમનુ, કુટુમ્બ પ્રેમ અને કાર્ય દક્ષતામાં

નરસિંહ અને ગાંધીના ગુણ વણાયા હતા તેમના રોમે રોમમાં

ભલાઈના સ્વભાવને શત શત મિત્રો ને સ્વજનના છે  વંદન

સ્મૃતિ પટ પર રહેશે સૌ જનને  એ વ્યક્તિત્વના ચિર સ્મરણ

પદ્માબેન કનુભાઈ શાહ

 

 

2 thoughts on “સૌના માનવંતા પ્રવિણભાઈ-શબ્દની તાકાત

 1. Priya Padmaben,

  Your following four lines describe the entire personality and character of Pravinbhai. You have written an elegant description by your poem of Pravinbhai. I am sure it is appreciated by everyone who knew him. Your pen has lot of power!

  Dinesh O. Shah, Gainesville, Florida, USA

  Like

 2. “નિખાલસતા, નિઃસ્પૃહતા નમ્રતા જેની રગે રગમાં વ્યાપ્યા
  પ્રવિણભાઈ સાદગી અને સરળતામાં વૈષ્ણવ જન હતા ન્યારા

  બાળપણ ઘડાયુ હતુ જેમનુ, કુટુમ્બ પ્રેમ અને કાર્ય દક્ષતામાં
  નરસિંહ અને ગાંધીના ગુણ વણાયા હતા તેમના રોમે રોમમાં”

  Sorry I forgot to add these lines which touched me. Thanks,

  Dinesh O. Shah

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.