સ્વતંત્રતા એટલે શું..?

મિત્રો આજે 15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા  દિવસ ,
પણ આ સ્વતંત્રતા એટલે શું ? ,આઝાદી એટલે શું ?
 
આઝાદી એટલે કોઇની પણ રોકટોક વગર હું મારા વિચારો કે દ્રષ્ટિકોણ રજૂ કરી શકું તે .કે..એક પોઝીટીવ વાઇબ્રેશન્સ…. મારી જિંદગીના નિર્ણય હું ખુદ લઇ શકું તે..એક અભિગમ….. કે પછી મને ભૂલો કરવાની છુટ મળે તે ...
સમયની સાથે આઝાદીની વ્યાખ્યા બદલાતી જાય છે
.આજ ની વ્યાખ્યા પ્રમાણે  આઝાદી એટલે સિદ્ધિ, સફળતા અને નસીબ સુધી પહોંચવાનો રન વે  આઝાદી એટલે ઉડવાની પાંખ ,.
આઝાદી વ્યકિતથી લઇને સમષ્ટિ સુધીનો આ એક અભિગમ છે,સ્વતંત્રતા એ સુખ સુધી પહોંચવાનો એક પર્યાય છેસ્વાધીન હોવું એ માત્ર પરાધીન હોવાનો વિરોધી શબ્દ નથી, પણ સ્વાધીનતા લઇ જાય છે એક મુકત મુકામ તરફ. સ્વતંત્રતા અપેક્ષિત છે.ગમતું કામ કરવાની આઝાદી માણસની અંદર રહેલા શ્રેષ્ઠને બહાર લાવવાની તક પૂરી પાડે છે… પરંતુ સ્વેચ્છાએ માનવી ત્યાં નીતિ નિયમો પાડે તો જ .
આપણે આઝાદીની વાત કરીએ એટલે નીતિ નિયમો એની મેળે સંકળાય જાય ,”જ્યાં નીતિ નિયમો નથી ત્યા જ આઝાદી છે” ,પરંતુ બીજી  વાત અહી જરૂર ઉમેરીશ કે નીતિ નિયમ વગર સ્વતંત્રતા સ્વછંદતા છે. વાત ધર્મની હોય, જીવનની હોય, પસંદગીની હોય, કારકિર્દીની હોય કે અભિવ્યકિતની હોય…  આઝાદી અને મોકળાશનો યોગ્ય ઉપયોગ થાય તો જ એનાં શુભ પરિણામ આવી શકે, નહીં તો… નહીં
સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા

1 thought on “સ્વતંત્રતા એટલે શું..?

 1. આજ ની વ્યાખ્યા પ્રમાણે આઝાદી એટલે સિદ્ધિ, સફળતા અને નસીબ સુધી પહોંચવાનો રન વે આઝાદી એટલે ઉડવાની પાંખ ,.

  આઝાદી વ્યકિતથી લઇને સમષ્ટિ સુધીનો આ એક અભિગમ છે,સ્વતંત્રતા એ સુખ સુધી પહોંચવાનો એક પર્યાય છે……………………
  પ્રજ્ઞા દાદભાવાળા
  Read today’s Post …& today it is the Independence Day of India.
  After 1947, what was gained ?
  Are we really AZAD ?
  Or the Corruption is making us “go back” to OLD Gulami Days ?
  The Public must decide what path we take in the FUTURE !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Vinodbhai…Hope to see you @ chandrapukar
  PKJi …Waiting for you @ my Blog !
  Happy Independence Day !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.