શુભ દીપાવલી પ્રકાશના આ પર્વ પર સહુને અંતરગોખે અજવાળું પ્રાપ્ત થાઓ . એવી અભ્યર્થના …….. શબ્દોના સર્જનના દરેક વાચકોને ઉજાશભરી શુભકામના અંતરના અજવાળે, જગતચેતના ની સેવા ના સરળ કાર્યે, મોક્ષ પંથે ડગ મંડાય તેજ અભ્યર્થના
શ્રી પ્રજ્ઞા બહેન
સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે
આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન
” શબ્દોનું સર્જન ચક્ર ફરતું રહે અને ડગલો પણ પાવન પગલાં પાડતો રહે એ જ પ્રાર્થના “
Thanks and i ricipocket same to you
P. P. Prajapati Proprietor +91 93270 05315
________________________________
LikeLike
aap ko bhi meri shubh kaamnaae , aur shubh dipaavali
P. P. Prajapati Proprietor +91 93270 05315
________________________________
LikeLike
શુભ દિવાળી
આવજો ને સ્વાગત
નુત્તનવર્ષ
પ્રકાશપર્વે
આત્મદિપ પ્રગટો
તેવી શુભેચ્છા
LikeLike
દિવાળી ની શુભકામના!