દિવાળી આવી દિવાળી આવી

 
 મિત્રો આ રચના ગોવિંદભાઈ ની છે ..જે લખતા ભૂલીગઈ તો કાકા માફ કરજો
 
 
 
 
                                                                    દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
 
 

 

દેશના ભારતીયજનોને દીપાવલીની
શુભ કામના
 
 
                    ચિત્ર માટે ગુગલનો આભાર
 
============================================================
 
દિવાળી આવી દિવાળી આવી જાત જાતના દીવડા  લાવી
 
સુંવાળી મઠીયાં મીઠાઈ  ઘૂઘરા સાથે અનેરા  ફટકડા  લાવી
 
દિવાળી બહેન તો રુમઝુમ કરતી સાથે ત્રણ બહેનોને લાવી
 
વાઘ બારશ ધન તેરસ કાળી ચૌદશ  બહેનોની જોડી  આવી
 
મળવા ને કાજે  મોંઘેરા ભઈલાને એ રુમઝુમ  કરતી  આવી
 
નૂતન  વરસના આ નવલા ભઈલાને મળવા દોડતી  આવી
 
ભક્તિ શક્તિ પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા સાથે લાવી
 
સાતેય બહેનડીઓને લઈને મળવા ભાઈના સાગરે  સમાવી 
 
ભાઈ કહે આવો જરૂરથી મળવા મને  ખારાશ  કિનારે મુકાવી
 
કામ ક્રોધ મોહ લોભ લાલચ વેર શત્રુતાની ખારાશ સુકાવી
 
મધ જેવી મીઠાશ ભળશે જીવનમાં મારા આંગણે જ આવી
 
નવલા વર્ષે  મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી.
 
 
Govind Patel
 Swapnajesarvakar

6 thoughts on “દિવાળી આવી દિવાળી આવી

  1. શ્રી પ્રજ્ઞાબહેન,

    શબ્દોનું સર્જન ખુબ જ અનોખું છે આવા શબ્દોના સર્જનમાં મારા શબ્દોને સ્થાન

    આપવા બદલ શબ્દ સર્જનને શબ્દોથી “સ્વપ્ન”નો ખુબ આભાર.

    Like

    • આદરણીય ગોવિંદકાકા,.
      ખૂબ ખૂબ અભિનંદન
      આ રચના ગોવિંદભાઈ ની છે ..જે લખતા ભૂલીગઈ …..તો કાકા માફ કરજો…..લખતા રહો તેવી જ શુભકામનાઓ…….તમારો જીવન પ્રત્યેનો સંપૂર્ણ હકારાત્મક અભિગમ, અદ્ભુત દેશપ્રેમ, અને કુટુંબપ્રેમ —
      અમારા સૌ માટેપ્રેરણારૂપી આધારસ્તંભ છે.ભગવાન આપના સૌ સ્વપ્નો સાકાર કરે એવી શુભેચ્છાઓ
      જય હિન્દ,જય ગરવી ગુજરાત

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.