વેલેન્ટાઈન ડે

મિત્રો,

વેલેન્ટાઈન ડે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ

વેલેન્ટાઈન ડે નિમિત્તે જયાબેનની સુંદર  રચના લાવી છું

એમણે વેલેન્ટાઈન ડે ને   ઉત્સવ દરીકે વર્ણવ્યો છે .

પ્રેમથી સમજવા અને સમજાવવાનો એમનો આ પ્રયત્ન છે..

પ્રેમનું વલણ અને પ્રેમની દષ્ટિને ખુબ જ સરસ રીતે આલેખી છે...

પ્રેમનો અનુભવ ક્યાં ક્યાં થઇ શકે.જ્યાં જ્યાં થાય અને જયારે થાય એજ વેલેન્ટાઈન ડે.. 

એજ  વેલેન્ટાઈન ડે

કરી જો તું  પ્રભુ ને પ્યાર  એજ  વેલેન્ટાઈન ડે..

રડતા  બાળક ને હસાવી જો  એજ વેલેન્ટાઈન ડે

દુખ ને પણ માન પ્રભુ નો પ્રસાદ  એજ  વેલેન્ટાઈન ડે

ને  સુખ ને સહુને  વહેંચતો જા એજવેલેન્ટાઈન ડે

વૃદ્ધ માં બાપ ને દેજે મીઠો ટહુકો એજ  વેલેન્ટાઈન ડે 

 

ને સ્વજનો ના સ્નેહ ને રાખજે મહેકતો એજ   વેલેન્ટાઈન ડે 

 

પડકારો ને હિંમત  થે દેજે હોંકારો  એજ   વેલેન્ટાઈન ડે 

 

ને શાંતિ માટે  હાથ  જોડનારો એજ   વેલેન્ટાઈન ડે 

 

શોભે જીવન માં પ્રારબ્ધ પૈસો ને પ્રેમ એજ   વેલેન્ટાઈન ડે 

 

જનની  , જન્મભૂમી અને દેશ ને કરીએ પ્રેમ એજ   વેલેન્ટાઈન ડે


ઓમ માં ઓમ
જયા  ઉપાધ્યાય
ઓમ માં ઓમ
જયા  ઉપાધ્યાય
૧૦૬૫  વેસ્ટ હિલ્લ કોર્ટ
કેલીફોર્નીયા અમેરિકા- ૪૦૮-૯૪૫-૧૭૧૭


About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in પ્રેમ એટલે પ્રેમ, હેમંત ઉપાધ્યાય and tagged , , , . Bookmark the permalink.

8 Responses to વેલેન્ટાઈન ડે

 1. પ્રજ્ઞાબહેન,

  જનની , જન્મભૂમી અને દેશ ને કરીએ પ્રેમ એજ વેલેન્ટાઈન ડે

  વેલેન્તાઇન દિનનો અનેરો અને અનોખો સંદેશ જગતને આપવા બદલ ખુબ ખુબ અભિનંદન

  Like

 2. Dilip Gajjar says:

  સર્વ માટે પ્રેમ તે જ વેલેન્ટાઈન ડે તેવી વ્યાપક સમજનો સંદેશ આપતું જયાબેનનૂં કાવ્ય ગમ્યું..
  પ્રજ્ઞાબેન, આપને રજુ કરવા બદલ અભિનંદન…

  Like

 3. pragnaju says:

  પ્રેમથી સમજવા અને સમજાવવાનો એમનો આ પ્રયત્ન છે..

  પ્રેમનું વલણ અને પ્રેમની દષ્ટિને ખુબ જ સરસ રીતે આલેખી છે…

  પ્રેમનો અનુભવ ક્યાં ક્યાં થઇ શકે.જ્યાં જ્યાં થાય અને જયારે થાય એજ વેલેન્ટાઈન ડે..

  ખૂબ સુંદર ભાવ

  Like

 4. chandravadan says:

  HAPPY VALENTINE DAY to ALL !
  Best Wishes for your Blog !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Pragnaben…Thanks for reading the New Post on Chandrapukar & your words of encouragements !

  Like

 5. Hiren says:

  વેલેન્તાઇન દિનનો અનેરો અને અનોખો સંદેશ જગતને આપવા બદલ ખુબ ખુબ અભિનંદન……
  – જય ભગવાન.

  Like

 6. Padmaben & Kanubhai Shah says:

  ” વેલેન્ટાઇન ડે “ના શુભ દિને પ્રેમની અમર્યાદિત વ્યાખ્યા આપવા માટે અભિનંદન.
  પદ્માબેન અને કનુભાઈ શાહ

  Like

 7. "samaj" says:

  અતિ સુંદર રચના. દુનિયા ને વેલેનતાઇન ડે ની સાચી સમજ આપવા બદલ અભિનંદન. નવી જનરેશન તમારી રચના વાંચે તેવી અપેક્ષા.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s