બ્લોગ જગતમાં ભાવ ભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.
વડીલની હાજરી અમને સૌને સર્જનમા નવી રાહ ચીંધશે. …..
આ બ્લોગ મારા ૯૪ વર્ષના માતા સમાન સાસુશ્રી શાંતાબેન દાદભાવાળા ને અર્પણ
આપ સાહિત્ય પ્રેમી હોવ અને આપને કંઈક લખવાની ઈચ્છા હોય……..રોજિંદા જીવનની ઘટમાળ અને ઘોંઘાટ વચ્ચે જે કંઈ હૃદયને તીવ્રતાથી સ્પર્શી ગયું, જાણ્યું-માણ્યું કે અનુભવ્યું; તેને આપ સૌ વાચકમિત્રો સાથે વહેંચવાનો પ્રયત્ન કરજો. તો બસ, ઉઠાવો કલમ…….. અમને આપનો લેખ, આપની કૃતિ આ વેબસાઇટ પર પ્રકાશિત કરવા માં અત્યંત આનંદ થશે !…