‘બેઠક’નો અહેવાલ -ભાવેનભાઈ કચ્છી -૨૦૨૦

2020 શુક્રવારની સાંજે જગત કલ્યાણના ભાવ સાથે બેઠકના સભ્યો દ્વારા વર્ચ્યુઅલ ‘બેઠક’ બોલાવીને વારાફરતી સ્વયં લખેલી, કમપોઝ કરી, દિલથી પ્રાર્થના કરી.  ટેકનોલોજીનો લાભ લઈને સૌ સભ્યો ઓનલાઇન મળ્યાં.ભાવેનભાઇ દિલથી આભાર..સુંદર અહેવાલ અમારા આ યજ્ઞમાં આપનો અહેવાલ પ્રેરણારૂપ બનશે.