ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ

મિત્રો આ લ્યો   જયશ્રીબેન   ની ગમતી કવિતા

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને ,
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,સ્વપ્ના ગુજરાતીમાં
ભરત સુચક

2 Responses to ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ

  1. Padmaben & Kanubhai Shah કહે છે:

    આપણી મીઠી ને મધૂરી ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભેળવીને કડવી ન કરો એ સીધી સાદી વાત આ કાવ્યમાં સારી રીતે રજુ થઇ છે.
    આભાર.

    Like

  2. tarulata કહે છે:

    srs gujrati bhashnu gorv kryu.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s